ફુક્વોક ટાપુ પાસે 36 લોકો સાથે જતી બોટ દરિયામાં પલટી
નવી દિલ્હી, તા. 11
: હોંશભેર ફરવા ગયેલા ભારતીય પર્યટકો માટે વિયેતનામ પ્રવાસ વસમો, જીવલેણ બની ગયો હતો.
ફુક્વોક ટાપુ પાસે શનિવારે એક નૌકા પલટી જતાં 15 ભારતીય પ્રવાસીનાં કરુણ મોત થઇ ગયાં
હતાં. મૃતકોમાં બે મહિલા સામેલ છે. આ બોટમાં 32 ભારતીય સહિત કુલ 36 યાત્રી સવાર હતા,
જેમાંથી 21 લોકોને સલામત....