નવી દિલ્હી, તા. 11 : રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ (એનપીપીએ)એ ઔષધિ આદેશ (ડીપીસીઓ), 2019 હેઠળ 39 નવી દવા ફોર્મ્યુલેશનની છૂટક કિંમત નિર્ધારિત કરી છે. આ ફોર્મ્યુલેશનમાં દવાઓની એક વિસ્તૃત શ્રેણી સામેલ છે. જેમાં હાઇ બીપી, ડાયાબિટીસ, એચઆઇવી, હૃદય રોગ અને આંખોનાં સંક્રમણના ઈલાજ માટે.....