• મંગળવાર, 14 જુલાઈ, 2026

વિન્ડિઝની `લેડી ક્રિસ ગેલ' સામે આયરલૅન્ડ ઘૂંટણીયે

270 રનના ચેઝ સામે એકલા હાથે હેલી મેથ્યુઝે કર્યા 159 રન

નવી દિલ્હી, તા. 11 : વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે બ્રેડી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાયેલા પહેલા વન ડેમાં  આયર્લેન્ડને નવ વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝની આ મોટી જીતમાં કેપ્ટન હેલી મેથ્યુઝે બાટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. 270 રનના લક્ષ્યનો પીછો કરતા હેલીએ એકલા હાથે 159 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે વેસ્ટ.....