કોલકાતા, તા. 27 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ શુક્રવારે એક જાહેર મંચ પરથી મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેમની સરકાર રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવશે. આ સાથે જ તેમણે બંગાળની સાંસ્કૃતિક ઓળખ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે સમાન નાગરિક સંહિતા (યુસીસી) અને...