ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી ધરપત
નવીદિલ્હી, તા.27 : અયોધ્યાના
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આજે એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે
કે, શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલાં તમામ ઘરેણાં, ચાંદીની ઇંટો અને અન્ય કિંમતી
વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ટ્રસ્ટે ચઢાવાની ચોરીની તાજેતરની ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત
કરતા ભક્તોને નિષ્પક્ષ તપાસનો વિશ્વાસ....