• સોમવાર, 06 જુલાઈ, 2026

આગામી વર્ષના આરંભે ભારત પ્રવાસે આવશે ટ્રમ્પ

નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જી-7 શિખર સંમેલનમાં મુલાકાત વખતે ભારતની યાત્રાની ઈચ્છા પ્રગટ કરનાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંકસમયમાં જ ભારતનાં પ્રવાસે આવશે. અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો રુબિયો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. રુબિયોએ જણાવ્યું હતું કે, તેઓ પોતે જ ટ્રમ્પનાં ઐતિહાસિક ભારત....