યુ.એસ. સેનાએ ઈરાનની રડાર સિસ્ટમને નિશાન બનાવી : કુવૈત-બહેરીનમાં હુમલો નાકામ
વોશિંગ્ટન, તા. 6 : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર સામસામા હુમલાઓનો દોર શરૂ થઈ ગયો છે. અમેરિકી સેનાએ ઈરાનના ગોરુક અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વના કેશમ ટાપુ પર ઈરાનની રડાર સિસ્ટમ પર હુમલા.....