પાક. ગુપ્તચર એજન્સીનો આતંકી હુમલાનો કારસો નાકામ કર્યો
નવી દિલ્હી, તા. 30 : દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ ટીમે રાજધાનીમાં મોટા આતંકવાદી હુમલાનો કારસો નાકામ કરતાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નવ એજન્ટને દબોચી લીધા હતા. આ તમામ પકડાયેલા આતંકી આઈએસઆઈ......