• રવિવાર, 31 મે, 2026

વ્યક્તિગત અગવડ કરતાં વ્યાપક જનહિત મહત્ત્વનું

હાઈ કોર્ટનો મેટ્રો-2બી બાંધકામ આડે આવતા દુકાનદારોને હટાવવાનો આદેશ

મુંબઈ, તા. 30 : મેટ્રો રૂટ-ટુબીના બાંધકામમાં અવરોધ રૂપ રસ્તાની બાજુમાં આવેલી દુકાનો હટાવવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. ફક્ત કેટલીક વ્યક્તિઓના આગ્રહ અને વાંધાને લીધે જાહેર માળખાકીય સુવિધા પ્રકલ્પ અટકાવી......