• રવિવાર, 31 મે, 2026

ભારતે બંગ્લાદેશને સોંપ્યા 2680 ઘૂસણખોરોનાં નામ

ગેરકાયદે ભારતમાં રહેતા વિદેશીઓ સામે આકરી કાર્યવાહીની તૈયારીમાં સરકાર

નવી દિલ્હી, તા. 30 : ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરીકો અંગે સરકાર આકરું વલણ અપનાવવાની તૈયારીમાં છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરનારા અને રહેતા તમામ વિદેશી.....