• રવિવાર, 31 મે, 2026

રાજસ્થાનમાં રેતીનો ભયાનક વંટોળ : ભરબપોરે અંધારું

30 મિનિટ સુધી ચાલેલા કુદરતના પ્રકોપ બાદ અચાનક શરૂ થયો વરસાદ

જયપુર, તા. 30 : રાજસ્થાનના સરહદી જિલ્લામાં શનિવારે બપોરે પ્રકૃતિનું એક અદ્ભુત અને બિહામણું રૂપ સામે આવ્યું હતું. ચૂરુમાં બપેરે 12 વાગ્યા આસપાસ અને શ્રીગંગાનગરમાં પણ અચાનક હવામાનનો મિજાજ પૂરી રીતે.....