• સોમવાર, 08 જૂન, 2026

અડાસ ગામે રેલવેનો નિર્માણધીન બ્રિજનો ભાગ તૂટી પડયો

સદનસીબે જાનહાનિ ટળી : રેલવેએ તપાસ શરૂ કરી : ભ્રષ્ટાચારની ચર્ચા

અમદાવાદ, તા. 30 : આણંદ જિલ્લાના અડાસ ગામે રેલવેનો એક નિર્માણાધીન બ્રિજનો મોટો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્રિજનો હિસ્સો તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં ભારે.....