• સોમવાર, 08 જૂન, 2026

જ્યોર્જિયામાં પખવાડિયાથી લાપતા ગુજરાતી યુવાનનો મૃતદેહ નદીમાંથી મળ્યો

અમદાવાદ, તા. 30 : અમદાવાદના નિકોલમાં રહેતો અને યુરોપમાં જ્યોર્જિયા ખાતે મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા 22 વર્ષીય ધ્વનિત રાજદીપની 16 દિવસ સુધી લાપતા રહ્યા બાદ અંતે લાશ નદીમાંથી મળતા ખળભળાટ......