• રવિવાર, 17 મે, 2026

પાક. નક્કી કરે, ભૂગોળમાં રહેવું છે કે ઈતિહાસમાં!

સેનાપ્રમુખની પાકિસ્તાનને ચેતવણી

નવી દિલ્હી, તા. 16 : આતંકવાદની આડમાં ભારતને પરેશાન કરવાની ફિરાકમાં રહેતા પાકિસ્તાનને સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશો આપતા.....