નવીદિલ્હી, તા. 7 : યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેંસ્કીએ દાવો કર્યો છે કે, અમેરિકાએ યુક્રેન અને રશિયાને યુદ્ધ સમાપ્ત કરવા માટે જૂન 2026 સુધીની સમયમર્યાદા આપી છે. જો આ નક્કી સમયગાળા સુધી કોઈ સમજૂતી ન થાય, તો અમેરિકા બન્ને પક્ષો પર દબાણ વધારી શકે છે. ઝેલેંસ્કીંનાં કહેવા અનુસાર અમેરિકી પ્રશાસન ઈચ્છે છે….