• રવિવાર, 31 મે, 2026

આતંકવાદ કાબૂમાં, ઉગ્રવાદ નબળો પડયો : ડોભાલ

નવી દિલ્હી, તા.1 : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે જણાવ્યું હતું કે ભારતમાં આતંકવાદ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત થયું છે. 2013થી જમ્મુ અને કાશ્મીર સિવાય અન્ય વિસ્તારોમાં કોઈ મોટો આતંકવાદી હુમલો.....