અૉપ. સિંદૂરમાં પાક.ના વિજયના પોકળ દાવાને યુએનમાં ભારતે ફગાવ્યા
ન્યુયોર્ક, તા.
27 : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાગરમી થઈ
છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના ઝેરીલા ભાષણનો ભારતે આકરો જવાબ આપ્યો હતો.
ભારતીય પ્રતિનિધિએ અૉપરેશન સિંદૂરમાં જીતના પાક.ના દાવાને ફગાવી ભારતીય સેનાના અૉપરેશનને….