યૂનો વડા મથક બહાર બાંગ્લાદેશીઓના રોષભેર દેખાવો
વૉશિંગ્ટન, તા.
27 : બાંગ્લાદેશી પ્રવાસીઓએ સંયુક્તરાષ્ટ્ર વડામથકની બહાર રખેવાળ વડાપ્રધાન મોહમ્મદ
યુનુસ સામે ભારોભાર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારી સમુદાયે
`યુનુસ પાકિસ્તાની છે. પાકિસ્તાન પાછા જાય' તેવા નારા લગાવીને કહ્યું હતું કે, મોહમ્મદ
યુનુસ બાંગલાદેશને તાલિબાની દેશ બનાવવાની કોશિશ કરે…..