નવીદિલ્હી, તા.10 : પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ છેડેલા અભિયાન સિંદૂરથી અકળાઈ ગયેલા પાકિસ્તાને ભારતને યુદ્ધ માટે ભડકાવવાની નાપાક હરકતો અંતર્ગત ડ્રોન, લાંબા અંતરની મિસાઈલ અને યુદ્ધ વિમાનોથી હુમલા કર્યા હતા. અગ્રિમ ક્ષેત્રોમાં સૈનિકોની તહેનાતી પણ વધારી દીધી.....