અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
10 : મુંબઈ મેટ્રો લાઇન-3ની બીકેસીથી વરલીના આચાર્ય અત્રે ચૌક સુધીની સર્વિસ આજથી શરૂ
થઈ હતી. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસી)ના પ્રવક્તાએ કહ્યું હતું કે
સર્વિસ વહેલી સવારે 6.30 વાગ્યાથી શરૂ થઈ હતી. પહેલી મેટ્રો ટ્રેન વરલી નાકાથી ઉપડી
હતી. તો બીજી જેવીએલઆર આરેથી એ જ.....