• મંગળવાર, 03 માર્ચ, 2026

આજે રાજસ્થાન અને કોલકાતા વચ્ચે ટક્કર

પ્લેઅૉફમાં પહોંચવાનું નાઇટરાઇડર્સનું સમીકરણ બગાડી શકે રોયલ્સ

કોલકાતા, તા. 3 : ગત ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ જ્યારે રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે તો તેનું લક્ષ્ય જીત મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખવાનું રહેશે. કેકેઆરને લીગ સ્ટેજમાં ચાર મેચ રમવાના છે અને પ્લેઓફ માટે સમીકરણ એકદમ સીધું છે. જે ચારેય મેચ જીતીને 17 અંક.....