• સોમવાર, 23 જૂન, 2025

જમ્મુના આપ શંભુ મંદિર પાસે પાકિસ્તાની હુમલો

નવી દિલ્હી, તા. 10 : જમ્મુના પ્રસિદ્ધ આપ શંભૂ મંદિરને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં મંદિર પાસેની એક ઈમારત નિશાન બની ગઈ હતી. આ હુમલામાં કોઈ જાનહાની થઈ નહોતી. હુમલા બાદ તાકીદે એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન સ્થળ ઉપર પહોંચી ગયા હતા તેમજ.....