ચંડીગઢ, તા. 10 : પાકિસ્તાન સાથે તણાવ દરમિયાન ચંડીગઢના યુવાનોએ રાષ્ટ્રસેવામાં ભાગીદારી માટે કદમ આગળ વધાર્યા હતા.પ્રશાસન તરફથી યુવાનોને સિવિલ ડિફેન્સ વોલેન્ટિયના રૂપમાં જોડાવા અને ઈમર્જન્સીની સ્થિતિમાં સહાય માટે આમંત્રણ આપ્યું હતું. આ પહેલ માટે શનિવારે સવારે ટાગોર થિએટરમાં શિબિર યોજાઈ....