• સોમવાર, 12 મે, 2025

નાપાક સૈન્ય દુ:સાહસને નામ અપાયું હતું બુન્યાન એ મર્સૂસ

નવીદિલ્હી,તા.10: ભારતનાં ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હચમચી ગયું છે અને ભારતની કાર્યવાહીનો જવાબ આપવા ત્રણ દિવસ સુધી ડ્રોન અને મિસાઈલ હુમલાનાં પ્રયાસો કર્યા છે. પાકિસ્તાને પોતાની આ નાપાક હરકતોને બુન્યાન એ મર્સૂસ નામ આપ્યું હતું. આ અરબી શબ્દ છે. જેનો અર્થ થાય છે મજબૂત પાયો. એવી બુનિયાદ.....