§ ક્રિકેટ બૉર્ડને આપી જાણકારી : પુનર્વિચાર કરવા વિરાટને આગ્રહ
નવી દિલ્હી, તા.
10 : ટીમ ઈન્ડિયા આગામી મહિને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની
છે. આ ટૂર પહેલા કેપ્ટન રોહિત શર્માએ અચાનક જ ટેસ્ટમાંથી સંન્યાસનું એલાન કરી દીધું
હતું. હજી રોહિતના નિર્ણયને પચાવી શકાયો નથી તેવામાં વિરાટ કોહલી અંગે પણ ચોંકાવનારો
અહેવાલ સામે આવ્યો.....