• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અસ્તિત્વની લડાઈ માટે મેદાનમાં ઉતરશે લખનઊ

પંજાબ કિંગ્સ માટે પણ નિર્ણાયક મૅચ

નવી દિલ્હી, તા. 3 : આઈપીએલ 2025મા રવિવારે ચોથી મેના રોજ સાંજે 7.30 વાગ્યાથી પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે ધર્મશાળાના એસપીસીએ સ્ટેડિયમમાં મુકાબલો રમવામાં આવશે. પંજાબ કિંગ્સ શ્રેયસ અય્યરની આગેવાનીમાં હોમ ગ્રાઉન્ડમાં ઉતરશે. તો એલએસજી ઋષભ પંતના નેતૃત્વમાં.....