§ મહારાષ્ટ્ર પોલીસ દળના કુલ 75 અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.10: બઢતી નકારવા બદલ મહારાષ્ટ્ર પોલીસ દળ દ્વારા સંબંધિત
અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ગૃહ ખાતાએ જણાવ્યું હતું અને તેમાં
મુંબઈ પોલીસ દળના 24 અધિકારીઓનો સમાવેશ થવાની જાણકારી પણ તેમણે આપી હતી. મહારાષ્ટ્ર
પોલીસ દળના કુલ 75 અધિકારીઓને બઢતી આપીને તેમને.....