નવી દિલ્હી, તા.3 : જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉંમર અબ્દુલ્લા શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. બન્ને વચ્ચે 30 મિનિટ સુધી વાતચીત થઈ હતી. પહલગામમાં આતંકવાદી હુમલા બાદ મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન વચ્ચે આ પહેલી બેઠક હતી જેમાં પ્રવર્તમાન સ્થિતિ.....