§ આજે બપોરે 3.30થી વાનખેડે સ્ટેડિયમમાં ટક્કર
નવી દિલ્હી,
તા. 26 :
હંમેશાંની જેમ શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ શાનદાર વાપસી કરનારી મુંબઈની ટીમ
રવિવારે 27 એપ્રિલના રોજ લખનઉ સુપર જાયન્ટસ સામે ટકરાશે. સુપર સંડેના
મુંબઈ અને લખનઉ વચ્ચેનો મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાવાનો છે અને બપોરે સાડા ત્રણ
વાગ્યે શરૂ થશે. મુંબઈની નજર મેચ જીતીને લય જાળવી રાખવા….