• શુક્રવાર, 09 મે, 2025

પાકિસ્તાનનો સતત યુદ્ધવિરામ ભંગ

કુપવાડા, ઉરી, અખનૂર બૉર્ડરે ગોળીબાર

નવી દિલ્હી, તા. 3 : પહેલગામ આતંકવાદી હુમલા પછીથી લગાતાર નાપાક હરકતો કરતા રહેલા પાકિસ્તાને મોડી રાત્રે ફરી ગોળીબાર કરતાં નવમીવાર યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. પાકની સેનાએ કાશ્મીરનાં કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારો નિયંત્રણરેખા પર ગોળીબાર કર્યો હતો. આ હરકત બાદ ભારતીય....