• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

કાશ્મીરથી આવીને સેનાપ્રમુખ મળ્યા સંરક્ષણપ્રધાનને : સેનાની તૈયારીની ચર્ચા; નૌકાદળનું પણ શક્તિ પ્રદર્શન

નવી દિલ્હી, તા.26: પહેલગામ આતંકી હુમલાની પ્રતિક્રિયામાં ભારતે પાકિસ્તાન સાથેનાં રાજદ્વારી સંબંધો તોડÎા પછી હવે કેવા પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે તે દેશ અને દુનિયા માટે રહસ્ય બની રહ્યું છે. શ્રીનગરની મુલાકાતેથી રાજધાની દિલ્હી આવીને સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સીધી સંરક્ષણપ્રધાન…..