નાગપુર, તા. 22 (પીટીઆઈ) : નાગપુરમાં હિંસા બદલ સ્થાવર મિલકતોને થયેલા નુકસાનની રકમ તોફાની તત્ત્વો પાસેથી વસૂલ કરવામાં આવશે. જો તેઓ રકમ નહીં ચૂકવે તો તેઓની મિલકતો વેચીને નાણાં વસૂલ કરવામાં આવશે. જરૂર પડયે બુલડોઝર પણ ચલાવવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન....