• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

દિલ્હી વિધાનસભાનું સત્ર 24 ફેબ્રુઆરીથી

§  25મીએ રજૂ થશે કેગના પેન્ડિંગ રિપોર્ટસ

નવી દિલ્હી, તા. 22 : દિલ્હીની નવગઠિત વિધાનસભાનું પહેલું સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થઈને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. વિધાનસભા સત્ર દરીમયાન વિધાયકી કાર્યો માટે બેઠકો 24, 25 અને 27 ફેબ્રુઆરીના રોજ નિર્ધારીત કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરીના વિધાનર્સાની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી….