• બુધવાર, 17 જુલાઈ, 2024

રામ મંદિરમાં વધુ પચીસ પ્રતિમા મુકાશે

શેષાવતાર, સપ્તર્ષિ અને તુલસીદાસની મૂર્તિ સામેલ; ડિસેમ્બર સુધીમાં મંદિર નિર્માણ પૂર્ણ કરવાનો પ્રયાસ

અયોધ્યા, તા. 6 : અયોધ્યાનાં રામલલ્લા મંદિરમાં વધુ 25 પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, તેમાં શ્રીરામ દરબાર, સપ્તર્ષિ, શેષાવતાર અને અન્ય કેટલાક દેવી-દેવતાઓની મૂર્તિઓ સામેલ છે. પ્રતિમાઓ પ્રથમ માળે સ્થાપિત કરવામાં આવશે. રામચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની એક મોટી...