• રવિવાર, 19 મે, 2024

રામલલ્લાના લલાટે સૂર્ય સુશોભિત  

રામનવમી પહેલાં સૂર્યતિલક પરીક્ષણ સફળ

અયોધ્યા, તા. 13 : અયોધ્યામાં રામલલ્લાના કપાળ પર સૂર્યતિલકની ટ્રાયલ હાથ ધરવામાં આવી. સૂર્યનાં કિરણો અરીસા દ્વારા ભગવાનના મસ્તક પર પડયાં. રામનવમીના દિવસે 17 એપ્રિલે બપોરે બરાબર 12 વાગ્યે સૂર્યનાં કિરણોથી રામલલ્લાનું તિલક કરવામાં આવશે. પહેલાં શુક્રવારે બપોરે બરાબર 12 વાગ્યે વૈજ્ઞાનિકોની હાજરીમાં....