• શુક્રવાર, 03 મે, 2024

ક્રાફ્ટ્સમેન અૉટોમેશન રાજસ્થાનમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપશે   

ચેન્નઈ, તા. 13 : તામિલનાડુની ક્રાફ્ટ્સમેન ઓટોમેશન રાજસ્થાનમાં આશરે રૂા. 150 કરોડના પ્રારંભિક રોકાણ સાથે એક નવો ગ્રીનફિલ્ડ પ્લાન્ટ સ્થાપી રહી છે. લગભગ રૂા. 4000 કરોડનું ટર્નઓવર ધરાવતી કોઈમ્બતુરસ્થિત ક્રાફ્ટ્સમેન ઓટોમેશન પાવરટ્રેન, એલ્યુમિનિયમ ઉત્પાદનો અને ઔદ્યોગિક એન્જિનિયારિંગમાં રોકાણો....