• મંગળવાર, 14 મે, 2024

આજે આક્રમક ટીમ હૈદરાબાદની ચેન્નઈ સામે ટક્કર

સીએસકે લય મેળવવા તત્પર : હૈદરાબાદ દરેક તકનો ફાયદો ઉઠાવશે

નવી દિલ્હી, તા. 27 : સતત હારનો સામનો કરી રહેલા ગત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ રવિવારે આઇપીએલ મેચમાં મજબૂત ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીતની રાહ ઉપર પરત ફરવા માટે મેદાનમાં ઉતરશે. નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં સત્રમાં સારી શરૂઆત કરનારી સીએસકેને છેલ્લા...