• મંગળવાર, 14 મે, 2024

સરકારે મે મહિના માટે 27 લાખ ટન ખાંડનો ક્વૉટા જાહેર કર્યો

ખાંડનો પુરવઠો વધારવાનો તેમ ભાવને નિયંત્રણમાં રાખવાનો ઉદ્દેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : કેન્દ્ર સરકારના અન્ન મંત્રાલયે મે મહિના માટે 27 લાખ મેટ્રિક ટનનો ખાંડનો ક્વૉટા જાહેર કર્યો છે. જે મે 2023માં જાહેર કરવામાં આવેલા ક્વૉટા કરતાં ત્રણ લાખ ટન વધારે છે. મે 2023માં 24 લાખ ટનનો ખાંડનો ક્વૉટા જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે એપ્રિલ 2024માં 25 લાખ...