• સોમવાર, 06 મે, 2024

જામીન મળશે તો તપાસને અસર પહોંચાડી શકે  

સિસોદિયાને આંચકો

કોર્ટે માસ્ટર માઇન્ડ માન્યા : સીબીઆઈ 

નવી દિલ્હી, તા. 20 : દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઇ અને ઇડી કેસમાં નિયમિત જામીન માંગતી મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ 30 એપ્રિલે ચુકાદો સંભળાવશે. સુનાવણી દરમિયાન ઇડીના વકીલે સ્પેશિયલ જજ કાવેરી બાવેજાને કહ્યું કે....