• મંગળવાર, 14 મે, 2024

રાજસ્થાને ટોપ-ટુમાં સ્થાન મજબૂત કર્યું

લખનઊને ઘરઆંગણે હરાવી 

લખનઊ, તા. 27 : કૅપ્ટન લોકેશ રાહુલના 76 રન અને દીપક હુડના 50 રનની મદદથી લખનઊ સુપર જાયન્ટ્સે પાંચ વિકેટે 196 રન કર્યા હતા. જવાબમાં  રાજસ્થાન રોયલ્સે ત્રણ વિકેટે 19 ઓવરમાં, 199 રન ફટાકરી સાત વિકેટે મૅચ જીતી લીધી હતી. વિજય સાથે રાજસ્થાને કુલ 8 વિજયને કારણે 16 પૉઇન્ટ સાથે ટોપ-ટુમાં સ્થાન મજબૂત કર્યું છે. યશસ્વી જયસ્વાલ (24) અને જોસ બટલરે (34) ટીમને સારી...