• મંગળવાર, 14 મે, 2024

પાંચ વર્ષમાં દેશનાં 200 પર્વતીય સ્થળોએ પર્યટકો માટે રૉપવે 

ઉડન ખટોલા પરિવહન માટે કેન્દ્રની $ સવા લાખ કરોડની યોજના

નવી દિલ્હી, તા. 27 : કેન્દ્ર સરકારે કાશ્મીર સહિત દેશભરના પર્વતીય વિસ્તારોમાં પર્યટનને વેગ આપવા ઉપરાંત સ્થાનિક લોકોને સરળ પરિવહનની સુવિધા માટે રૉપવેની વિસ્તૃત યોજના તૈયાર કરી છે. આગામી પાંચ વર્ષમાં દેશના આવા 200 સ્થળોએ રૂા. 1.25 ટ્રિલિયન (રૂપિયા સવા લાખ કરોડ)ના ખર્ચે રૉપવે યોજનાઓ...