• સોમવાર, 06 મે, 2024

હેડ અને અભિષેકની વિસ્ફોટક બૅટિંગ : હૈદરાબાદના 266 રન  

હેડના 32 બૉલમાં 89 અને અભિષેકના માત્ર 12 બૉલમાં 46 રન, શાહબાઝની પણ અર્ધસદી, કુલદીપે ચાર વિકેટ ખેરવી

નવી દિલ્હી, તા.  20 : દિલ્હી સામેના મેચમાં હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા પહેલી ઓવરથી રનોની આતશબાજી શરૂ કરી દીધી હતી અને 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 277 રન કરતા દિલ્હીને જીત માટે 267 રનનો પડકાર મળ્યો હતો.  ટ્રાવિસ હેડ અને અભિષેક શર્માએ પહેલી પાંચ ઓવરમાં 105 રન ઝુડી કાઢ્યા....