• મંગળવાર, 14 મે, 2024

તોતિંગ સ્કોર બાદ દિલ્હીની મુંબઈ સામે 10 રને જીત

દિલ્હીના જેક ફ્રેઝરના તોફાની 84 રન, હોપ અને સ્ટબે પણ મુંબઈને ધોયું : તિલક વર્માની લડાયક ઈનિંગ

નવી દિલ્હી, તા. 27 : મુંબઈ સામેના મેચમાં દિલ્હીએ તોફાની બેટિંગની મદદથી 257 રનનો તોતીંગ સ્કોર કર્યો હતો. જેમાં ઓપનર જેક ફ્રેઝરે માત્ર 27 બોલમાં 84 રન કર્યા હતા. જ્યારે શાઈ  હોપે 17 બોલમાં 41 અને સ્ટબે 25 બોલમાં 48 રન કરીને મુંબઈના બોલરોને હેરાન કરી દીધા હતા. જીત માટે...