• મંગળવાર, 14 મે, 2024

કેન્દ્ર સરકારે 99,150 મેટ્રિક ટન કાંદાની નિકાસ માટે મંજૂરી આપી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : કેન્દ્ર સરકારે પાડોશી દેશોને 99,150 મેટ્રિક ટન કાંદાની નિકાસ માટે મંજૂરી આપી છે. કાંદાની નિકાસ બાંગ્લાદેશ, યુએઈ, ભૂતાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકા ખાતે કરવામાં આવશે. દેશોએ કાંદાની નિકાસ માટે કેન્દ્ર સરકારને રજૂઆત...