• મંગળવાર, 14 મે, 2024

કૉંગ્રેસ દેશમાં કર્ણાટક મોડેલ લાવશે : મોદી

વારાફરતી વડા પ્રધાન, અનામતમાં ફેરફાર ઈન્ડિનો ઍજન્ડા

કોલ્હાપુર, તા. 27 : દસ વર્ષ ભાજપે સ્થિર સરકાર આપીને દેશનો અત્યંત ઝડપી વિકાસ કર્યો છે. પાંચ વર્ષમાં દેશને પાંચ વડા પ્રધાન આપવાનું સ્વપ્ન કૉંગ્રેસ પક્ષ જોઈ રહી છે. પ્રકારને દેશની જનતા સહન નહીં કરે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલ્હાપુરની પ્રચાર સભામાં...