• મંગળવાર, 14 મે, 2024

હેમંત સોરેનને કાકાના અંતિમ સંસ્કાર માટે જામીન ન મળ્યા

ઈડીએ કર્યો વિરોધ

રાંચી, તા.27 : ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને પોતાના કાકાની લૌકિક ક્રિયામાં સામેલ થવા 13 દિવસના જામીનની માગ કરતી અરજી કરી હતી જે પીએમએલએ કોર્ટે ફગાવી દીધી છે. ઈડીએ સોરેનને જામીન આપવા સામે વિરોધ કર્યો...