• બુધવાર, 15 મે, 2024

આજે બેંગલોર સામે ગુજરાતનો પડકાર  

ગુજરાત જાયન્ટ્સનાં પ્રદર્શનમાં ઘણા સુધારાની દરકાર : બેંગલોર પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે

નવી દિલ્હી, તા. 27 : આઇપીએલમાં ગુજરાત જાયન્ટ્સે પ્રદર્શનમાં ઘણો સુધારો કરવાની જરૂર છે અને રવિવારે થનારા આઇપીએલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની આક્રમકતાથી સતર્ક રહેવું પડશે. ગુજરાતની બોલિંગ લાઇનમાં પણ ઘણા સુધારાની દરકાર છે. પૂરા આઇપીએલમાં ગુજરાતની...