• સોમવાર, 06 મે, 2024

પહેલા તબક્કામાં સરેરાશ 65 ટકા મતદાન થયાનો અંદાજ  

નવી દિલ્હી, તા. 20 : 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠક પર સરેરાશ 65 ટકા મતદાન થયાનો અંદાજ છે. ત્વરિત આંકડા સરેરાશ 60 ટકા મતદાન થયાનું દર્શાવતા હતા, પરંતુ આજે દિવસભર ચાલેલા વિશ્લેષણમાં 102 બેઠક પર સરેરાશ 65 ટકા મતદાન થયાનો અંદાજ નિષ્ણાતોએ....