• મંગળવાર, 14 મે, 2024

ઉજ્જવલ નિકમ ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પર ભાજપના ઉમેદવાર

'93ના બ્લાસ્ટ, 26/11ના હુમલાખોરોને સજા અપાવનારા ધારાશાત્રી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : ભાજપે લોકસભાની ઉત્તર મુંબઈની બેઠક પરથી વરિષ્ઠ ધારાશાત્રી ઉજ્જવલ નિકમને ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેઓ કૉંગ્રેસના મુંબઈ એકમના વડા અને ઉત્તર મધ્ય મુંબઈ બેઠકના ઉમેદવાર વર્ષા ગાયકવાડ સામે ટકરાશે. સાથે ભાજપે તેના...