• રવિવાર, 19 મે, 2024

આર.જે.ડી.નો ચૂંટણી ઢંઢેરો : 1 કરોડ સરકારી નોકરી સહિત 24 વચન  

પટણા, તા.13 : લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ 2024 લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરીને 1 કરોડ સરકારી નોકરી, જૂની પેન્શન યોજના સહિત 24 વચન આપ્યા છે. તેજસ્વી યાદવે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો જેમાં યુવાઓને આકર્ષવા નોકરીના 3 લાખ ખાલી રહેલા પદો ઉપરાંત વધારાની 70 લાખ ભરતીનું વચન આપવામાં....